અમેરિકા વધુ ટ્રીટમેન્ટ લેવા જાય એ અગાઉ તે લાઇફને ફુલ માણી રહી છે. બાલીની ટ્રિપ દરમ્યાન તેણે માઇનસ ૪ ડિગ્રીનો આઇસ-બાથ ૬ મિનિટ સુધી લીધો છે
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુએ બાલીમાં માઇનસ ૪ ડિગ્રીનો આઇસ-બાથ લીધો હતો અને એ પણ ૬ મિનિટ સુધી. સમન્થા તેની ફ્રેન્ડ સાથે બાલીમાં વેકેશન એન્જૉય કરી રહી છે. એના ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. તેણે મન્કી સાથે પણ ફોટો ક્લિક કર્યો છે. સમન્થા માયોસાઇટિસ નામની બીમારીથી પીડાય છે. અમેરિકા વધુ ટ્રીટમેન્ટ લેવા જાય એ અગાઉ તે લાઇફને ફુલ માણી રહી છે. બાલીની ટ્રિપ દરમ્યાન તેણે માઇનસ ૪ ડિગ્રીનો આઇસ-બાથ ૬ મિનિટ સુધી લીધો છે એનો ફોટો તેણે ઇન્સ્ટસ્ટોરી પર શૅર કર્યો છે.સમન્થા રૂથ પ્રભુએ બાલીમાં માઇનસ ૪ ડિગ્રીનો આઇસ-બાથ લીધો હતો અને એ પણ ૬ મિનિટ સુધી. સમન્થા તેની ફ્રેન્ડ સાથે બાલીમાં વેકેશન એન્જૉય કરી રહી છે. એના ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. તેણે મન્કી સાથે પણ ફોટો ક્લિક કર્યો છે. સમન્થા માયોસાઇટિસ નામની બીમારીથી પીડાય છે. અમેરિકા વધુ ટ્રીટમેન્ટ લેવા જાય એ અગાઉ તે લાઇફને ફુલ માણી રહી છે. બાલીની ટ્રિપ દરમ્યાન તેણે માઇનસ ૪ ડિગ્રીનો આઇસ-બાથ ૬ મિનિટ સુધી લીધો છે એનો ફોટો તેણે ઇન્સ્ટસ્ટોરી પર શૅર કર્યો છે.