Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જપમાળા કરી રહી છે સમન્થા

જપમાળા કરી રહી છે સમન્થા

Published : 10 January, 2023 05:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાની હેલ્થ વિશે તેણે જણાવ્યું કે તેની તબિયત સ્ટેબલ નથી રહેતી

સમન્થા રૂથ પ્રભુ

સમન્થા રૂથ પ્રભુ


સમન્થા રૂથ પ્રભુ હાલમાં મેડિટેશન કરી રહી છે. તેનો જન્મ ભલે ક્રિશ્ચન પરિવારમાં થયો છે, પરંતુ થોડા સમયથી તે સદ્ગુરુ જગ્ગી વાસુદેવ તરફ વળી છે. તાજેતરમાં જ તેને માયોસાઇટિસ નામની બીમારીનું નિદાન થયું છે. એની સારવાર તે લઈ રહી છે. પોતાની હેલ્થ વિશે તેણે જણાવ્યું કે તેની તબિયત સ્ટેબલ નથી રહેતી. તે ભક્તિ કરી રહી છે. એ માટે હાથમાં માળા લઈને જાપ કરી રહી છે. એ માળાનો ફોટો તેણે ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. સમન્થાની આગામી ફિલ્મ ‘શાકુંતલમ’ ૧૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ એક પૌરાણિક કથા પર આધારિત ફિલ્મ છે. એમાં શકુંતલાના રોલમાં સમન્થા દેખાવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2023 05:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK