Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનને સોફા પરથી ઊઠવામાં તકલીફ થઈ તો ફૅન્સની ચિંતા વધી ગઈ

સલમાન ખાનને સોફા પરથી ઊઠવામાં તકલીફ થઈ તો ફૅન્સની ચિંતા વધી ગઈ

Published : 30 August, 2024 12:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


સલમાન ખાન બુધવારે વરલીમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમના ડોમમાં આયોજિત ઇકો-ફ્રેન્ડ્લી ગણેશ ઇવેન્ટમાં સામેલ થયો હતો. એ ઇવેન્ટમાં સોનાલી બેન્દ્રે પણ હાજર હતી. ૫૮ વર્ષનો સલમાન સોફા પર બેઠો હતો અને સોનાલીને મળવા માટે તેને ઊભા થવાનું હતું, પરંતુ એમાં તેને તકલીફ થઈ હતી. એ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એ જોઈને સલમાનના ફૅન્સ ચિંતિત થઈ ગયા છે. લોકો વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે કે તેની હવે ઉંમર વધી રહી છે. કોઈ કહી રહ્યું છે કે કોઈ વસ્તુ કાયમ નથી રહેતી, લેજન્ડની ઉંમર થઈ ગઈ છે. તો એકે સલમાનનો પક્ષ લેતાં કમેન્ટ કરી કે બની શકે છે સોફા એટલો સૉફ્ટ હોય કે બેસવામાં અને ઊભા થવામાં તકલીફ થાય. બાદમાં તો સલમાને ડાન્સ પણ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2024 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK