Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૬૦ ગાર્ડ્‍સના પહેરા વચ્ચે સલમાને બિગ બૉસનું શૂટિંગ શરૂ કર્યું

૬૦ ગાર્ડ્‍સના પહેરા વચ્ચે સલમાને બિગ બૉસનું શૂટિંગ શરૂ કર્યું

Published : 19 October, 2024 07:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેટ પર જબરદસ્ત સિક્યૉરિટી રાખવામાં આવી છે

સલમાન ખાન

સલમાન ખાન


જિગરજાન મિત્ર બાબા સિદ્દીકીની હત્યાના એક અઠવાડિયા પછી અને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી ધમકીઓ મળી હોવા છતાં સલમાન ખાને રિયલિટી શો ‘બિગ બૉસ’નું શૂટિંગ શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેટ પર જબરદસ્ત સિક્યૉરિટી રાખવામાં આવી છે. ૬૦ જેટલા ગાર્ડ્સ તહેનાત કરવામાં આવ્યા છે એટલું જ નહીં, સેટ પર સ્ટાફને પણ આધાર કાર્ડ અને પૂરતી ચકાસણી કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. વળી જ્યાં સુધી શૂટિંગ ન પૂરું થાય ત્યાં સુધી કોઈને પણ બહાર છોડવામાં આવતો નથી.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2024 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK