સલમાન ખાન ગઈ કાલે કલકત્તામાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને મળ્યો હતો
દીદી અને ભાઈજાન
સલમાન ખાન ગઈ કાલે કલકત્તામાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને મળ્યો હતો. કાલીઘાટમાં આવેલા મમતા બૅનરજીના ઘરે સલમાન સાંજે પહોંચ્યો હતો તેને જોવા માટે તેના ફૅન્સની ભીડ ઊમટી પડી હતી એથી સલામતી-વ્યવસ્થા સખત કરવામાં આવી હતી. ઈસ્ટ બંગાળ ફુટબૉલ ક્લબની સૅન્ટનરી ઇવેન્ટમાં હાજર રહેવા માટે તે કલકત્તા ગયો હતો. સલમાને ૩૦ મિનિટ મમતા બૅનરજીના ઘરમાં પસાર કરી હતી.