પોસ્ટરમાં સંજય દત્તના હાથમાં એક નિશ્ચેતન મહિલા જોવા મળે છે. ‘બાગી 4’ આવતા વર્ષે પાંચમી સપ્ટેમ્બરે રિલીઝ થશે એવી ધારણા છે.
‘બાગી 4’નું પોસ્ટર
‘બાગી 4’નું ટાઇગર શ્રોફનું લોહિયાળ પોસ્ટર રિલીઝ કર્યા પછી એના નિર્માતા સાજિદ નડિયાદવાલાએ ગઈ કાલે સંજય દત્તનો ‘ઍનિમલ’ના રણબીર કપૂરને પણ સારો કહેવડાવે એવો અવતાર રજૂ કર્યો હતો. આ પોસ્ટરમાં સંજય દત્તના હાથમાં એક નિશ્ચેતન મહિલાranbir જોવા મળે છે. ‘બાગી 4’ આવતા વર્ષે પાંચમી સપ્ટેમ્બરે રિલીઝ થશે એવી ધારણા છે.