ગોલ્ડન ગ્લોબ એવોર્ડ બાદ રામ ચરણ અને જુનિયર એનટીઆર અભિનીત આ ફિલ્મે શુક્રવારે રાત્રે હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન ફિલ્મ એવોર્ડ્સમાં ચાર એવોર્ડ જીત્યા હતા.
RRR ફિલ્મ
એસએસ રાજામૌલી (S.S.Rajamauli)દ્વારા નિર્દેશિત `RRR` આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે ગોલ્ડન ગ્લોબ (Golden Glob Award)જીતીને ઓસ્કારની રેસમાં પ્રવેશ કરીને દેશના લોકોને ગૌરવ અપાવ્યું છે. ત્યારે હવે રામ ચરણ અને જુનિયર એનટીઆર અભિનીત આ ફિલ્મે શુક્રવારે રાત્રે હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન ફિલ્મ એવોર્ડ્સમાં ચાર એવોર્ડ જીત્યા હતા.
રાજામૌલીએ પોતાની આખી ટીમનો આભાર માન્યો હતો. રાજામૌલીએ કહ્યું, “હોલીવુડ ક્રિટીક્સ એસોસિએશન (HCA) ના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર જેમણે વિચાર્યું કે RRR પાસે શ્રેષ્ઠ સ્ટેપ છે. ખુબ ખુબ આભાર. મારે સૌપ્રથમ અમારા કોરિયોગ્રાફર્સનો આભાર માનવો જોઈએ જેમણે તમામ સ્ટેપને એક્ઝિક્યુટ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. જુજી [સ્ટંટ માસ્ટર] એ તેને અમુક એક્શન સિક્વન્સમાં મદદ કરી. અન્ય તમામ કોરિયોગ્રાફર્સ કે જેમણે ખરેખર સખત મહેનત કરી અને ભારત આવ્યા અને અમારા વિઝનને સમજ્યા."
ADVERTISEMENT
And the HCA Award for Best Stunts goes to…
— Hollywood Critics Association (@HCAcritics) February 25, 2023
? RRR#RRR #RRRMovie #RamCharan #SSRajamouli #NTRamaRaoJr #HCAFilmAwards #BestStunts pic.twitter.com/xdmMaaWf6J
Here’s @ssrajamouli’s acceptance speech of #HCAcritics award for Best Stunts.
— RRR Movie (@RRRMovie) February 25, 2023
Congratulations to our entire team ??❤️ #RRRMovie @HCAcritics pic.twitter.com/kRYW9PICau
ઓસ્કાર સમારોહ 12 માર્ચે લોસ એન્જલસમાં ઓવેશન હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાશે.