રાજ કપૂરની જન્મશતાબ્દીના જલસામાં અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાને જોઈને રેખા તેને ભેટી પડી હતી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
શુક્રવારે રાત્રે અંધેરીના ઇન્ફિનિટી મૉલના પીવીઆર મલ્ટિપ્લેક્સમાં રાજ કપૂરની જન્મશતાબ્દીના જલસામાં અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાને જોઈને રેખા તેને ભેટી પડી હતી. રેખા આજકાલ અમિતાભ બચ્ચન સાથેના પોતાના એક સમયના અફેર વિશે ભલે સંકેતોમાં પણ બિનધાસ્ત વાત અને વર્તન કરી રહી છે.