એના ફોટો અને વિડિયો રવીનાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
રવીના ટંડન હાલમાં તેની દીકરી રાશા થડાની સાથે બુડાપેસ્ટમાં વેકેશન માણી રહી છે. એના ફોટો અને વિડિયો રવીનાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. રાશા બૉલીવુડમાં એન્ટ્રી કરવા તૈયાર છે. તે અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથે ફિલ્મમાં દેખાશે. હાલમાં તો રવીના અને રાશા બુડાપેસ્ટમાં એન્જૉય કરી રહી છે.