૪ એપ્રિલે રશ્મિકાએ ઓમાનના વેકેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી જેમાં તે એકદમ રિલૅક્સ અને ખુશ જોવા મળી હતી.
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાનાની ગઈ કાલે પાંચમી એપ્રિલે ૨૯મી વર્ષગાંઠ હતી. છેલ્લા કેટલાક સમયથી રશ્મિકાનું શેડ્યુલ અત્યંત વ્યસ્ત હતું, પણ ‘સિકંદર’ની રિલીઝ પછી તેનું કામનું ભારણ થોડું ઓછું થયું છે. આ સંજોગોમાં રશ્મિકા રજા માણવા માટે ઓમાન પહોંચી ગઈ છે. ૪ એપ્રિલે રશ્મિકાએ ઓમાનના વેકેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી જેમાં તે એકદમ રિલૅક્સ અને ખુશ જોવા મળી હતી.

