રણવીર સિંહ અને ફિલ્મમેકર આદિત્ય ધરે ગઈ કાલે અમ્રિતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં જઈને શીશ નમાવ્યું હતું
રણવીર સિંહ અને ફિલ્મમેકર આદિત્ય ધર
રણવીર સિંહ અને ફિલ્મમેકર આદિત્ય ધરે ગઈ કાલે અમ્રિતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં જઈને શીશ નમાવ્યું હતું. ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ના ડિરેક્ટર આદિત્ય ધર રણવીર ઉપરાંત સંજય દત્ત, આર. માધવન, અક્ષય ખન્ના, અર્જુન રામપાલને લઈને નવી ફિલ્મ બનાવી રહ્યા છે અને એનું આગામી શેડ્યુલ અમ્રિતસરમાં શરૂ કરતાં પહેલાં સુવર્ણ મંદિરમાં આશીર્વાદ મેળવવા ગયા હતા.