રણબીરની બહેન રિદ્ધિમાએ આ ટ્રિપના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલ ફોટો
રણબીર કપૂરે મમ્મી નીતુ કપૂર, પત્ની આલિયા, દીકરી રાહા, સાસુ સોની રાઝદાન, સાળી શાહીન ભટ્ટ, બહેન રિદ્ધિમા કપૂર અને તેના પરિવાર તથા અન્ય મિત્રો સાથે થાઇલૅન્ડમાં નવા વર્ષને આવકાર આપ્યો હતો. રણબીરની બહેન રિદ્ધિમાએ આ ટ્રિપના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે.