તેમની સાથે આર. માધવન અને નાગાર્જુને પણ હાજરી આપી હતી
કેરલામાં કૅટરિના કૈફ અને રણબીર
કૅટરિના કૈફ અને રણબીર કપૂરે હાલમાં જ કેરલામાં એક ઇવેન્ટમાં સાથે હાજરી આપી હતી. કેરલામાં કલ્યાણ જ્વેલર્સના કલ્યાણ રામનના ઘરે કૅટરિના અને તેનો એક્સ-બૉયફ્રેન્ડ રણબીર કપૂર પણ જોવા મળ્યાં હતાં. તેમની સાથે આર. માધવન અને નાગાર્જુને પણ હાજરી આપી હતી. તેમણે નવરાત્રિના સેલિબ્રેશનમાં હાજરી આપી હતી.