Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટાઇગર અને ક્રિષ્ના બન્ને એકમેકનાં પ્રોટેક્ટર છે : જૅકી શ્રોફ

ટાઇગર અને ક્રિષ્ના બન્ને એકમેકનાં પ્રોટેક્ટર છે : જૅકી શ્રોફ

31 August, 2023 04:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૅકી શ્રોફનું કહેવું છે કે તેમનાં બાળકો ટાઇગર અને ક્રિષ્ના શ્રોફ બન્ને બાળપણથી એકમેકને પ્રોટેક્ટ કરતાં આવ્યાં છે. ગઈ કાલે રક્ષાબંધન હોવાથી જૅકી શ્રોફે તેમના બાળપણનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં શૅર કર્યો હતો.

રક્ષાબંધન હોવાથી જૅકી શ્રોફે તેમના બાળકો ટાઇગર અને ક્રિષ્ના શ્રોફ ના બાળપણનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં શૅર કર્યો હતો.

રક્ષાબંધન હોવાથી જૅકી શ્રોફે તેમના બાળકો ટાઇગર અને ક્રિષ્ના શ્રોફ ના બાળપણનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં શૅર કર્યો હતો.


જૅકી શ્રોફનું કહેવું છે કે તેમનાં બાળકો ટાઇગર અને ક્રિષ્ના શ્રોફ બન્ને બાળપણથી એકમેકને પ્રોટેક્ટ કરતાં આવ્યાં છે. ગઈ કાલે રક્ષાબંધન હોવાથી જૅકી શ્રોફે તેમના બાળપણનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં શૅર કર્યો હતો. આ ફોટોને રીશૅર કરીને બન્ને ભાઈ-બહેને એકમેકને રક્ષાબંધનની શુભેચ્છા પણ પાઠવી હતી. ટાઇગર તેની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે ત્યારે ક્રિષ્ના ઇન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ અવતારને લઈને ચર્ચામાં રહે છે. તેમનો ફોટો શૅર કરીને જૅકી શ્રોફે કૅપ્શન આપી હતી કે ‘બન્ને બાળપણથી એકમેકને પ્રોટેક્ટ કરતાં આવ્યાં છે. ટાઇગર અને ક્રિષ્ના મારા દિલનો ગર્વ અને મારી ખુશી છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2023 04:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK