રણબીર કપૂર અને આલિયા ભટ્ટ દીકરી રાહાને ફોટોગ્રાફરો સમક્ષ લઈ આવ્યાં હતાં
રાહા
કપૂર ફૅમિલીના ક્રિસમસ લંચમાં દાખલ થતાં પહેલાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ દીકરી રાહાને ફોટોગ્રાફરો સમક્ષ લઈ આવ્યાં હતાં. રાહાએ ફોટોગ્રાફરો સમક્ષ વેવ કરીને તેમને મેરી ક્રિસમસ વિશ કર્યું હતું.