બોલ્ડ સીનને લઈને Radhika Apteએ લોકોની માનસિકતા પર ઉઠાવ્યા સવાલ
રાધિતા આપ્ટે
બૉલીવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે અને સ્લમડૉગ મિલેનિયર (Slumdog Millionaire)ના અભિનેતા દેવ પટેલ (Dev Patel) જલદી જ 'ધ વેડિંગ ગેસ્ટ' (The Wedding Guest)માં નજર આવવાના છે. ફિલ્મ રિલીઝની પહેલા જ રાધિકા અને દેવનો એક બૉલ્ડ સીન લીક થઈ ગયો છે. જેના પર હવે એક્ટ્રેસે મૌન તોડ્યું છે. રાધિકાએ આ સીનના લીક થયા બાદ લોકોની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે.
View this post on Instagram
ADVERTISEMENT
એક્ટ્રસ, બોલ્ડ સીન લીક થવાથી ઘણી અપસેટ છે. એક મીડિયા હાઉસથી વાત કરતા દરમિયાન એમણે કહ્યું , વેડિંગ ગેસ્ટમાં હજી ઘણા સુંદર સીન્સ છે, પરંતુ આ જ સીન લીક કરવામાં આવ્યો, કારણકે લોકો માનસિકતા ખરાબ છે. આવું કરવું લોકોની માનસિકતા દેખાડ છે કે અમે કેટલા સાઈકો સોસાયટીમાં રહીએ છીએ. એ સિવાય અમારા બન્નેના સીન હતા, પરંતુ લીક થયા બાદ ફક્ત મારૂ નામ જ લેવામા આવ્યું. લોકોએ દેવના નામથી કેમ નહી આ સીન લીક થવાની વાત કરી.
તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી કે રાધિતા આપ્ટેની કોઈ ફિલ્મના બોલ્ડ સીન લીક થયા. એની પહેલા એની ફિલ્મ પાર્ચ્ડ (Parched)માં કેટલાક બોલ્ડ સીન પણ લીક થઈ ગયા હતા.
આ પણ વાંચો : Priyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ
રાધિકા આપ્ટેએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે પોતાના શરીર અને બોલ્ડ સીનની સાથે સહજ છે.