ડાયના સાથે ટહેલવા નીકળી પ્રિયંકા
આ ફિલ્મની સક્સેસ બાદ તે તેની ડૉગી ડાયનાને લઈને ફરવા નીકળી હતી. ફોટો શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘વાઇટ ટાઇગર અને એનું બચ્ચું.’
પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં લંડનમાં તેના ડૉગીને લઈને ફરવા નીકળી હતી. તેની ‘ધ વાઇટ ટાઇગર’ હાલમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મની સક્સેસ બાદ તે તેની ડૉગી ડાયનાને લઈને ફરવા નીકળી હતી. ફોટો શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘વાઇટ ટાઇગર અને એનું બચ્ચું.’

