Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા લૉસ ઍન્જલસમાં છે તો કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં કોણ?

પ્રિયંકા લૉસ ઍન્જલસમાં છે તો કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં કોણ?

17 May, 2024 05:58 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે AIની મદદથી બનાવવામાં આવેલો રેડ કાર્પેટનો તેનો ફોટો થયો વાઇરલ

પ્રિયંકા ચોપડાની તસવીર

પ્રિયંકા ચોપડાની તસવીર


પ્રિયંકા ચોપડા જોનસનો હાલમાં એક ફોટો વાઇરલ થયો છે જેમાં તે કાન ફિલ્મ-ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર જોવા મળી રહી છે. જોકે આ AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) દ્વારા બનાવવામાં આવેલો ફેક ફોટો છે. પ્રિયંકા હાલમાં તેના દરેક કમિટમેન્ટ એટલે કે ફિલ્મોના શૂટિંગ શેડ્યુલ અને ઇવેન્ટમાં હાજરી આપ્યા બાદ લૉસ ઍન્જલસના તેના ઘરે પહોંચી છે. તેનો કાનની રેડ કાર્પેટ પરનો ફોટો વાઇરલ થયો છે ત્યારે બીજી તરફ તેણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને અમેરિકાના ઘરે છે એવું જણાવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2024 05:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK