Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan

વર્ક મોડ ઑન

01 March, 2024 05:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્કઆઉટ કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘ઇટ્સ ગિ‌વિંગ... ફાઇનલી ગોઇંગ બૅક ટુ વર્ક એનર્જી.’

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા


પ્રિયંકા ચોપડા જોનસે વર્કઆઉટ કરતો પોતાનો ફોટો શૅર કર્યો છે. તે ફરીથી કામની શરૂઆત કરવાની છે. તેણે શૅર કરેલા મિરર-સેલ્ફીમાં તેણે ગ્રે શૉર્ટ્સ પહેર્યું છે. તે હાલમાં હસબન્ડ નિક જોનસ અને દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે સમય પસાર કરી રહી છે. ફૅમિલી ફોટો તે સતત સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. તે કયા પ્રોજેક્ટમાં કામ કરવાની છે એ જાણી નથી શકાયું. એવું કહેવાય છે કે તે ઇડ્રિસ એલ્બા સાથે ‘હેડ ઑફ સ્ટેટ’માં દેખાવાની છે. વર્કઆઉટ કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘ઇટ્સ ગિ‌વિંગ... ફાઇનલી ગોઇંગ બૅક ટુ વર્ક એનર્જી.’


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2024 05:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK