આજકાલ ભારતમાં એસ. એસ. રાજામૌલીની ફિલ્મનું શૂટિંગ કરી રહેલી પ્રિયંકા ચોપડા બુધવારે મુંબઈ આવી હતી. કો-ઑર્ડિનેટેડ ડ્રેસિંગમાં આકર્ષક લાગતી પ્રિયંકાએ ઍરપોર્ટ પર ફોટોગ્રાફરોને પોઝ આપ્યા હતા, જેમાં તેનું બેલી બટન નજરે ચડ્યું હતું.
ઍરપોર્ટ પર પ્રિયંકા ચોપડા
આજકાલ ભારતમાં એસ. એસ. રાજામૌલીની ફિલ્મનું શૂટિંગ કરી રહેલી પ્રિયંકા ચોપડા બુધવારે મુંબઈ આવી હતી. કો-ઑર્ડિનેટેડ ડ્રેસિંગમાં આકર્ષક લાગતી પ્રિયંકાએ ઍરપોર્ટ પર ફોટોગ્રાફરોને પોઝ આપ્યા હતા અને એ વખતે તેણે નાભિમાં કરાવેલું ડાયમન્ડ પિયર્સિંગ તેમની નજરે ચડ્યું હતું. પ્રિયંકાનું આ બેલી બટન ૨.૪ કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે.

