તાજેતરમાં જ પરિણીતિએ ઑફ-શોલ્ડર શૉર્ટ બ્લૅક ડ્રેસમાં ગ્લૅમરસ ફોટોશૂટ કરાવ્યું છે
પરિણીતિ ચોપડા
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યાં ત્યારથી પરિણીતિ ચોપડાના પહેરવેશમાંથી ગ્લૅમર ઓછું થઈ ગયું હતું, પણ તાજેતરમાં જ પરિણીતિએ ઑફ-શોલ્ડર શૉર્ટ બ્લૅક ડ્રેસમાં ગ્લૅમરસ ફોટોશૂટ કરાવ્યું છે જેના ફોટો ગઈ કાલે તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.

