Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પંકજ ત્રિપાઠી બન્યા મધ્ય પ્રદેશ ટૂરિઝમના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર

પંકજ ત્રિપાઠી બન્યા મધ્ય પ્રદેશ ટૂરિઝમના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર

Published : 15 November, 2024 08:47 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશની સુંદરતાને દુનિયા સામે મૂકવા માટે હું અત્યંત ઉત્સાહી અને ખુશ છું- તેમણે કહ્યું

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી


પંકજ ત્રિપાઠીને મધ્ય પ્રદેશ ટૂરિઝમના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવવામાં આવ્યા છે. દેશનું દિલ કહેવાતું મધ્ય પ્રદેશ એની પ્રાકૃતિક સુંદરતા માટે જ નહીં, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા માટે પણ પ્રસિદ્ધ છે. પંકજ ત્રિપાઠી પોતાની આ નિયુક્તિ વિશે કહે છે, ‘મધ્ય પ્રદેશ મારા માટે માત્ર એક ડેસ્ટિનેશન નથી, આ એક એવી જગ્યા છે જેની સાથે મારી વ્યક્તિગત અને વ્યાવસાયિક રૂપે અગણિત યાદો જોડાયેલી છે. મધ્ય પ્રદેશની સુંદરતાને દુનિયા સામે મૂકવા માટે હું અત્યંત ઉત્સાહી અને ખુશ છું.’


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2024 08:47 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK