Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોવિડ-પૉઝિટિવ થયાના બીજા જ દિવસે માસ્ક વગર જોવા મળ્યો અક્ષયકુમાર

કોવિડ-પૉઝિટિવ થયાના બીજા જ દિવસે માસ્ક વગર જોવા મળ્યો અક્ષયકુમાર

17 July, 2024 10:45 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોમવારે એટલે કે પંદરમી જુલાઈએ તે તેમના રિસેપ્શનમાં જોવા મળ્યો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


અક્ષયકુમાર કોવિડ-પૉઝિટિવ થયા બાદ બીજા જ દિવસે માસ્ક વગર જોવા મળ્યો હતો. અક્ષય કોવિડ પૉઝિટિવ આવ્યો હોવાથી તેણે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં હાજરી નહોતી આપી. જોકે સોમવારે એટલે કે પંદરમી જુલાઈએ તે તેમના રિસેપ્શનમાં જોવા મળ્યો હતો. તેણે માસ્ક ન પહેર્યો હોવાથી તેને સોશ્યલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવ્યો હતો. જોકે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી તેણે રિસેપ્શનમાં હાજરી આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે પહેલી વાર ૨૦૨૧ના એપ્રિલમાં અને બીજી વાર ૨૦૨૨ના મેમાં કોવિડ પૉઝિટિવ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2024 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK