Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા શબ્દોની પસંદગી યોગ્ય નહોતી : રાજામૌલી

મારા શબ્દોની પસંદગી યોગ્ય નહોતી : રાજામૌલી

Published : 16 January, 2023 04:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એસ. એસ. રાજામૌલીએ કહ્યું હતું કે પ્રભાસની સામે હૃતિક રોશન કાંઈ નથી

હૃતિક રોશન (ફાઇલ તસવીર)

હૃતિક રોશન (ફાઇલ તસવીર)


એસ. એસ. રાજામૌલીનો એક જૂનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં તેમણે કહ્યું હતું કે પ્રભાસની સામે હૃતિક રોશન કાંઈ નથી. એથી હવે તેમને પોતાની ભૂલ સમજાતાં જણાવ્યું કે મારા શબ્દોની પસંદગી યોગ્ય નહોતી. તેમના આવા જવાબથી તેમના ફૅન્સ પણ તેમની પ્રશંસા કરી રહ્યા છે કે તેમણે સ્પષ્ટ રીતે પોતાની ભૂલ સ્વીકારી લીધી. પોતે કરેલી કમેન્ટ વિશે એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘આ વાત ખૂબ જૂની છે. કદાચ ૧૫-૧૬ વર્ષ જૂની છે. હા, મારા શબ્દોની પસંદગી સારી નહોતી એ વાતનો હું સ્વીકાર કરું છું. મારો ઇરાદો તેનું અપમાન કરવાનો જરાય નહોતો. હું તેને ખૂબ માન આપું છું.’


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2023 04:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK