ફિલ્મનું પોસ્ટર લૉન્ચ કરવાની ઇવેન્ટમાં એના મેકર્સે દાવો કર્યો કે ફિલ્મમાં સાર્વજનિક સ્થળો પર મૂત્રવિસર્જન એટલે કે પેશાબ કરવાના દુષ્પ્રભાવોનો સંદેશ આપવા ઉપરાંત એમાં સસ્પેન્સ અને રૉમેન્સનો મસાલો પણ છે.
`મૂત્ર વિસર્જન વર્જિત હૈ` ફિલ્મનું પોસ્ટર
બૉલીવુડમાં ગઈ કાલે એક ફિલ્મની જાહેરાત થઈ જેનું નામ છે ‘મૂત્ર વિસર્જન વર્જિત હૈ’. આ ફિલ્મનું પોસ્ટર લૉન્ચ કરવાની ઇવેન્ટમાં એના મેકર્સે દાવો કર્યો કે ફિલ્મમાં સાર્વજનિક સ્થળો પર મૂત્રવિસર્જન એટલે કે પેશાબ કરવાના દુષ્પ્રભાવોનો સંદેશ આપવા ઉપરાંત એમાં સસ્પેન્સ અને રૉમેન્સનો મસાલો પણ છે.
ADVERTISEMENT
આ ફિલ્મમાં કાયનાત અરોરા, સત્યજિત દુબે, જન્નત ઝુબેર રહમાની, હિતેન તેજવાણી, બ્રિજેન્દ્ર કાલા જેવા કલાકારો છે.