ક્રિતી સૅનનનો અનોખો કૉર્પોરેટ લુક ક્રિતી સૅનન ગઈ કાલે દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટમાં ક્રિતી સૅનન એક અનોખા કૉર્પોરેટ લુકમાં જોવા મળી હતી.