Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કિયારાની ઍક્સેન્ટ બની ટૉક-ઑફ-ધ ટાઉન : લોકોએ કહ્યું, શું પોતાને કિમ કર્ડાશિયન સમજે છે?

કિયારાની ઍક્સેન્ટ બની ટૉક-ઑફ-ધ ટાઉન : લોકોએ કહ્યું, શું પોતાને કિમ કર્ડાશિયન સમજે છે?

Published : 20 May, 2024 05:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કિમ કર્ડાશિયન અમેરિકન બિઝનેસવુમન, મીડિયા પર્સનાલિટી અને ઍક્ટ્રેસ છે.

કિયારા અડવાણીની તસવીર

કિયારા અડવાણીની તસવીર


કિયારા અડવાણીએ ફ્રાન્સમાં ચાલી રહેલા ૭૭મા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં પહેલી વાર એન્ટ્રી કરી છે. તેનો લુક સૌનું ધ્યાન ખેંચે છે. જોકે તેના ઇંગ્લિશ ઍક્સેન્ટને કારણે લોકોએ સોશ્યલ મીડિયામાં તેને ટ્રોલ કરી છે. આ ફેસ્ટિવલમાં આવવાની તક મળી એ બદલ તેણે આભાર વ્યક્ત કર્યો હતો. એમાં અમુક શબ્દોનો ઉચ્ચાર અને બોલવાની ઢબ અમેરિકન સંભળાતાં લોકોએ તેની ટીકા કરી છે. એકે તો એમ જણાવ્યું કે આ રીતે ઍક્સેન્ટ બદલીને વાત કરે છે એટલે તે પોતાને કિમ કર્ડાશિયન સમજે છે? કિમ કર્ડાશિયન અમેરિકન બિઝનેસવુમન, મીડિયા પર્સનાલિટી અને ઍક્ટ્રેસ છે.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2024 05:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK