ન્યુ યર સેલિબ્રેટ કરવા મૉલદીવ્ઝ ગયાં સિદ્ધાર્થ અને કિયારા
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ઍરપોર્ટ પર
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ન્યુ યર સેલિબ્રેટ કરવા સાથે નીકળ્યાં છે. તે બન્ને સાથે ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. બન્નેના રિલેશન તો જગજાહેર છે. તેઓ ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે મૉલદીવ્ઝ ગયાં છે. તેઓ પોતાના રિલેશનને પ્રાઇવેટ રાખવા માગે છે. અનેક સેલિબ્રિટીઝ ન્યુ યર મનાવવા માટે દેશની બહાર જઈ રહી છે. સિદ્ધાર્થે ઑરેન્જ પૅન્ટ, બ્લૅક ટી-શર્ટ અને સિલ્વર જૅકેટ પહેર્યાં છે તો કિયારાએ સ્પોર્ટી ટ્રૅક, ટૅન્ક ટૉપ અને હૅટ પહેર્યાં છે.

