કૅટરિના કૈફ ગઈ કાલે તેની નવીનક્કોર ગાડીમાં મુંબઈના રસ્તાઓ પર જોવા મળી હતી
કૅટરિના કૈફ
કૅટરિના કૈફ ગઈ કાલે તેની નવીનક્કોર ગાડીમાં મુંબઈના રસ્તાઓ પર જોવા મળી હતી. કૅટરિનાએ ખરીદેલી નવી કાર રેન્જ રોવર બ્રૅન્ડની સફેદ રંગની ૩.૦ ઑટોબાયોગ્રાફી મૉડલની છે, જેની કિંમત ચાર કરોડ રૂપિયા જેટલી છે.