કાર્તિક આર્યને સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને નવા વર્ષ માટે આશીર્વાદ માગ્યા હતા. તસવીર : સૈયદ સમીર અબેદી ગઈ કાલે કાર્તિક આર્યને પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને નવા વર્ષ માટે આશીર્વાદ માગ્યા હતા.