એક વેબ-સિરીઝના સ્ક્રીનિંગમાં ભેગાં થઈ ગયાં હતાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન
તસવીર : યોગેન શાહ
સારા અલી ખાન અને કાર્તિક આર્યન તાજેતરમાં એક વેબ-સિરીઝના સ્ક્રીનિંગમાં ભેગાં થઈ ગયાં હતાં. સારા અને કાર્તિક એક સમયે રિલેશનશિપમાં હતાં, પણ આ ઇવેન્ટમાં તેમની વચ્ચે કોઈ ઑક્વર્ડનેસ નહોતી જોવા મળી. સારાની સાથે તેનો ભાઈ ઇબ્રાહિમ પણ હતો.