થોડા દિવસમાં ફરી મમ્મી બનશે કરીના
થોડા દિવસમાં ફરી મમ્મી બનશે કરીના
કરીના કપૂર ખાને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક બૂમરૅન્ગ વિડિયો શૅર કર્યો છે, જેમાં તે તેનું બેબી-બમ્પ દેખાડી રહી છે. કરીનાએ અગાઉ દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. તેના નામને લઈને ખૂબ વિવાદ થયો હતો. જોકે તે લૉકડાઉન દરમ્યાન ફરી પ્રેગ્નન્ટ થઈ હતી. તેની પ્રેગ્નન્સીને ૯ મહિના થઈ ગયા છે અને તે આ મહિને કોઈ પણ સમયે ફરી મમ્મી બની શકે છે.

