આ ફોટોમાં તે બિકિનીમાં દેખાઈ રહી છે. ફોટો પર તેણે બીચ-બમ્પ લખ્યું છે.
કરીના કપૂર
કરીના કપૂર ખાન હાલમાં મૉલદીવ્ઝમાં વેકેશન ગાળી રહી છે. તે પતિ સૈફ અલી ખાનની ૫૧મી વરસગાંઠ સેલિબ્રેટ કરવા માટે તેના દીકરાઓ સાથે ત્યાં ગઈ હતી. તેણે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં તેનો એક ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં તે બિકિનીમાં દેખાઈ રહી છે. ફોટો પર તેણે બીચ-બમ્પ લખ્યું છે.