પોતાની ગર્લ્સ-ગૅન્ગમાં કરિશ્માને મિસ કરી રહી છે કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન ગર્લ્સ-ગૅન્ગ સાથે
કરીના કપૂર ખાન તેની ગર્લ્સ-ગૅન્ગમાં તેની બહેન કરિશ્મા કપૂરને મિસ કરી રહી છે. કરીનાએ તેની બેસ્ટિઝ મલાઇકા અરોરા, અમ્રિતા અરોરા લડક, મલ્લિકા ભટ્ટ અને નતાશા પૂનાવાલા સાથે નાનકડું ગેટ-ટુગેધર રાખ્યું હતું. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, ‘રીયુનાઇટેડ. લોલો કરિશ્મા કપૂરને મિસ કરીએ છીએ.’

