Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી નિષ્ફળતાએ મને ઘણુ શીખવ્યું છે : કપિલ શર્મા

મારી નિષ્ફળતાએ મને ઘણુ શીખવ્યું છે : કપિલ શર્મા

Published : 16 March, 2019 09:39 AM | IST |

મારી નિષ્ફળતાએ મને ઘણુ શીખવ્યું છે : કપિલ શર્મા

કપિલ શર્મા

કપિલ શર્મા


કપિલ શર્માનું કહેવું છે કે તે તેની ભૂલોમાંથી ઘણું શીખ્યો છે. સુનીલ ગ્રોવર સાથેની લડાઈ અને ત્યાર બાદ તેના શોનું બંધ થવું, ત્યાર બાદ તેની હેલ્થને લઈને તે રીહૅબ સેન્ટરમાં હતો. કપિલ હાલમાં ફરી તેના શો ‘ધ કપિલ શર્મા શો’ પર ધ્યાન આપી રહ્યો છે. આ વિશે વધુ જણાવતાં એક ઇવેન્ટમાં કપિલે કહ્યું હતું કે ‘હું હંમેશાં દિલથી વાત કરું છું. હું હવે થોડો ચેતીને રહું છું. એક સેલિબ્રિટી તરીકે મારી પણ કેટલીક જવાબદારી છે અને એથી જ મારે હવે ફાલતુની વાતો નથી કરવી. તમે તમારી નિષ્ફળતામાંથી ઘણું શીખો છો. હું પણ મારા આ સમયમાંથી શીખ્યો છું અને હું ફરી એવી ભૂલો નહીં કરું. આ સમય દરમ્યાન મારી પડખે જે ઊભા રહ્યા હતા તેમનો હું આભારી છું.’


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2019 09:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK