ફિલ્મ ‘ઇમર્જન્સી’ ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે કંગના જોકે પોતાના સાથી કલાકારો સાથે ગ્લૅમરસ થઈને ફરી રહી છે
કંગના રનૌત
કંગના રનૌતે ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫માં લાદેલી કટોકટી પરથી બનાવેલી ગંભીર પ્રકારની ફિલ્મ ‘ઇમર્જન્સી’ ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે કંગના જોકે પોતાના સાથી કલાકારો સાથે ગ્લૅમરસ થઈને ફરી રહી છે. કંગના આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં છે. અનુપમ ખેરે જય પ્રકાશ નારાયણનો અને શ્રેયસ તળપદેએ અટલ બિહારી વાજપેયીનો રોલ ભજવ્યો છે.