Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કમલ હાસનને પ્રેરણા ગણાવ્યા માધવને

કમલ હાસનને પ્રેરણા ગણાવ્યા માધવને

28 August, 2023 03:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘રૉકેટ્રી’ને મળેલા નૅશનલ અવૉર્ડ પર તેમણે આપ્યાં અભિનંદન

આર. માધવન

આર. માધવન


આર. માધવનની ‘રૉકેટ્રી : ધ નામ્બી ઇફેક્ટ’ને નૅશનલ અવૉર્ડ મળતાં કમલ હાસને તેને અભિનંદન આપ્યાં છે. તો સામે આર. માધવને તેમને પોતાના પ્રેરણાસ્રોત ગણાવ્યા છે. તાજેતરમાં આ પ્રતિષ્ઠિત અવૉર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ ઇસરો (આઇએસઆરઓ- ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશ)ના વૈજ્ઞાનિક ડૉ. નામ્બી નારાયણનના જીવન પર આધારિત છે. ફિલ્મ અને આર. માધવનની પ્રશંસા કરતી પોસ્ટ સાઉથની ભાષામાં કમલ હાસને X પર કરી હતી. હવે આર. માધવને તેમને રિપ્લાય આપ્યો છે કે ‘કમલસર, ખૂબ-ખૂબ આભાર. સિનેમામાં તમે અમારા સૌ માટે મોટી પ્રેરણા સમાન છો. તમે કરેલી પ્રશંસા તો મારા, ટીમ ‘રૉકેટ્રી’ અને નામ્બી સર માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2023 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK