સોશ્યલ મીડિયા પર આ તસવીરો તેણે ગઈ કાલે શૅર કરી હતી.
કાજોલ અને માધુરી દીક્ષિત
કાજોલે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર પોતાના પર્પલ સાડીવાળા ફોટો શૅર કરીને પોતાનો આ લુક ‘હમ આપકે હૈં કૌન’ની માધુરી દીક્ષિતને સમર્પિત કર્યો હતો. માધુરીએ ‘હમ આપકે હૈં કૌન’ના ગીત ‘દીદી તેરા દેવર દીવાના’માં પર્પલ સાડી પહેરી હતી. કાજોલે આ તસવીરો શૅર કરીને લખ્યું : હમ આપકે હૈં કૌન... માધુરી દીક્ષિતને સમર્પિત. # દીદી તેરા દેવર દીવાના # સાડી. કાજોલે આ સાડી અંબાણી પરિવારના ઘરે ગણેશોત્સવના પહેલા દિવસે પહેરી હતી. સોશ્યલ મીડિયા પર આ તસવીરો તેણે ગઈ કાલે શૅર કરી હતી.