એનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
‘પુષ્પા’ને મળવા પહોંચ્યો જુનિયર એનટીઆર
જુનિયર એનટીઆર ‘પુષ્પા : ધ રૂલ’ના સેટ પર અલ્લુ અર્જુનને મળવા પહોંચ્યો હતો. જોકે ફિલ્મના સેટ પર આ મુલાકાતનો ઉદ્દેશ શું હતો એ જાણવા નથી મળ્યું. તે હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં પહોંચ્યો હતો. એનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ફોટોમાં દેખાય છે કે જુનિયર એનટીઆર સેટ પર જઈ રહ્યો છે. આ સેકન્ડ પાર્ટમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ પણ જોવા મળશે.