Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જિયોપૉલિટિકલ થ્રિલરમાં દેખાશે જૉન એબ્રાહમ

જિયોપૉલિટિકલ થ્રિલરમાં દેખાશે જૉન એબ્રાહમ

16 July, 2022 02:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં જૉન એબ્રાહમ લીડ રોલમાં દેખાશે. ફિલ્મનું ટાઇટલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વકાઉ ફિલ્મ્સ સાથે આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ કરવામાં આવ્યું છે.’

જૉન અબ્રાહમ

જૉન અબ્રાહમ


જૉન એબ્રાહમ હવે ડિરેક્ટર શિવમ નાયરની જિયોપૉલિટિકલ થ્રિલરમાં દેખાવાનો છે. શિવમ નાયરે ‘નામ શબાના’ અને ‘સ્પેશ્યલ ઑપ્સ’ બનાવી હતી. 
જૉન સાથેની ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે. હાલમાં તો જૉને ‘તેહરાન’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. 
જૉન સાથેની નવી ​ફિલ્મને લઈને ડિરેક્ટર શિવમે કહ્યું કે ‘હું હાલમાં ફૉર્ચ્યુન પિક્ચર્સ સાથે આ જિયોપૉલિટિકલ થ્રિલર પર કામ કરી રહ્યો છું. સ્ટોરી સ્ટ્રક્ચર અને સ્ક્રિપ્ટ માટે અતિશય મહેનત અને રિસર્ચ કરવામાં આવ્યાં છે. આ ફિલ્મમાં જૉન એબ્રાહમ લીડ રોલમાં દેખાશે. ફિલ્મનું ટાઇટલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વકાઉ ફિલ્મ્સ સાથે આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ કરવામાં આવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2022 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK