Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાંચમી ઑગસ્ટે કોર્ટમાં હાજરી આપવી પડશે જાવેદ અખ્તરે

પાંચમી ઑગસ્ટે કોર્ટમાં હાજરી આપવી પડશે જાવેદ અખ્તરે

Published : 26 July, 2023 03:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંધેરીની મૅજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જાવેદ અખ્તરને સમન્સ મોકલવામાં આવ્યા છે.

જાવેદ અખ્તર

જાવેદ અખ્તર


કંગના રનોટે કરેલી ફરિયાદને પગલે પાંચ ઑગસ્ટે જાવેદ અખ્તરે કોર્ટમાં હાજરી આપવી પડશે. કંગનાએ ફરિયાદ કરી હતી કે જાવેદ અખ્તર દ્વારા તેને ડરાવવા અને ધમકાવવામાં આવી હતી. અંધેરીની મૅજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જાવેદ અખ્તરને સમન્સ મોકલવામાં આવ્યા છે. કંગનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જાવેદ અખ્તરે તેના પર પ્રેશર આપ્યું હતું કે તે હૃતિક રોશન પાસે માફી માગે. આ ઇન્ટરવ્યુ બાદ તેમણે કંગના પર બદનક્ષીનો દાવો માંડ્યો હતો. આથી કંગનાએ તેમના પર પણ કેસ કર્યો હતો. આ કેસને લઈને જાવેદ અખ્તરને હવે સમન્સ મોકલવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2023 03:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK