ફિલ્મમેકર અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ પણ તેમની સાથે જોડાઈ હતી
જાહ્નવી કપૂર અને ખુશી કપૂર તેમના અન્ય ફ્રેન્ડ્સ સાથે મળીને અક્ષતા રંજનનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા પહોંચી ગઈ હતી
જાહ્નવી કપૂર અને ખુશી કપૂર તેમના અન્ય ફ્રેન્ડ્સ સાથે મળીને અક્ષતા રંજનનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા પહોંચી ગઈ હતી. ફિલ્મમેકર અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ પણ તેમની સાથે જોડાઈ હતી. સૌએ પાર્ટીની થીમ વાઇટ રાખી હતી. એથી બધા વાઇટ આઉટફિટમાં દેખાયાં હતાં. અક્ષતા તેમની ક્લોઝ ફ્રેન્ડ છે. સૌએ આ પાર્ટીને ખૂબ એન્જૉય કરી હતી.