Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાહ્‍નવીની ઉલઝનો કંગનાની તેજસ કરતાં પણ ઓછો બિઝનેસ: પહેલા દિવસે માત્ર એક કરોડ રૂપિયાનું કલેક્શન

જાહ્‍નવીની ઉલઝનો કંગનાની તેજસ કરતાં પણ ઓછો બિઝનેસ: પહેલા દિવસે માત્ર એક કરોડ રૂપિયાનું કલેક્શન

04 August, 2024 08:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘તેજસ’એ પહેલા દિવસે ૧.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો

ઉલઝ

ઉલઝ


જાહ્‍નવી કપૂરની ફિલ્મ ‘ઉલઝ’ શુક્રવારે રિલીઝ થઈ છે. એ થ્રિલર ફિલ્મે પહેલા દિવસે ૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, જે કંગના રનૌતની ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘તેજસ’ના કલેક્શન કરતાં ઓછો છે. ‘તેજસ’એ પહેલા દિવસે ૧.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ૨૦૨૨માં રિલીઝ થયેલી જાહ્‍નવીની ફિલ્મ ‘મિલી’એ પણ પહેલા દિવસે બૉક્સ-ઑફિસ પર ખરાબ પ્રદર્શન કર્યું હતું. એ ફિલ્મે પહેલા દિવસે માત્ર ૫૦ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. મુંબઈમાં ‘ઉલઝ’ના ૨૯૩ શો હતા અને એમાં ૧૩.૭૫ ટકા ઑક્યુપન્સી જોવા મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2024 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK