Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્યૂં મેરે મુંહ મેં ઘુસા રહા હૈ યે સબ? થોડા દૂર રખના

ક્યૂં મેરે મુંહ મેં ઘુસા રહા હૈ યે સબ? થોડા દૂર રખના

22 June, 2024 09:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાપારાઝી પર રોષે ભરાયો જૅકી શ્રોફ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


જૅકી શ્રોફને ગઈ કાલે જોતાં જ ફોટોગ્રાફર્સ તેમના ફોટો ક્લિક કરવા માટે અને ઇન્ટરવ્યુ લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. તેમને ઇન્ટરનૅશનલ યોગ ડે વિશે સલાહ આપવા કહ્યું હતું. જોકે એ દરમ્યાન માઇક તેમના ચહેરાની એકદમ નજીક લઈ આવતાં તેઓ ગુસ્સે થયા હતા. એ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં જૅકી શ્રોફ કહી રહ્યા છે, ‘સાંસ લે લંબા સાંસ લે. શાંતિ. ઇતના ચિલ્લા રહા હૈ, હાર્ટ કે લફડે હો જાએંગે. આરામ સે મેરા બચ્ચા. ક્યૂં મેરે મુંહ મેં ઘુસા રહા હૈ યે સબ? થોડા દૂર રખ ના, આ રહા હૈ આવાઝ. રિલૅક્સ કર છોટે. સાંસ લે ઔર ભેજે મેં ઑક્સિજન ડાલ, જાનેકા હૈ સબકો, ઘાઈ મત કર.’


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2024 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK