રણબીર કપૂર અને આલિયા ભટ્ટ શનિવારે સાંજે દીકરી સાથે મુંબઈના પ્રાઈવેટ ઍરપૉર્ટ પર જોવા મળ્યા હતા. તો હવે કપલનો ગુજરાતમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પરફૉર્મ કરવાના છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની ફાઈલ તસવીર
રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ શનિવારે સાંજે દીકરી સાથે મુંબઈના પ્રાઈવેટ ઍરપૉર્ટ પર જોવા મળ્યા હતા. તો હવે કપલનો ગુજરાતમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પછી એવી ચર્ચા કરવામાં આવી રહી છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પરફૉર્મ કરવાના છે.