એક સમય હતો જ્યારે શાહરુખ ખાન પૈસા લઈને લગ્નોમાં નાચતો હતો. આવું કરવા બદલ તેની ઘણી ટીકા પણ થતી હતી. હવે જોકે શાહરુખ લગ્નોમાં ડાન્સ કરતો જોવા નથી મળતો
શાહરુખ ખાન
એક સમય હતો જ્યારે શાહરુખ ખાન પૈસા લઈને લગ્નોમાં નાચતો હતો. આવું કરવા બદલ તેની ઘણી ટીકા પણ થતી હતી. હવે જોકે શાહરુખ લગ્નોમાં ડાન્સ કરતો જોવા નથી મળતો અને એનું કારણ પણ તેણે જણાવ્યું છે. અબુ ધાબીમાં યોજાયેલા આઇફા અવૉર્ડ્સમાં શાહરુખે શનિવારે આ બાબતમાં કહ્યું હતું કે ‘પહલે મૈં દામાદ કી ઉમર કા થા અબ મૈં સસુર કી ઉમર કા હો ગયા હૂં.’