Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન બાદ લગ્ન કરવાનો છે પ્રભાસ

સલમાન બાદ લગ્ન કરવાનો છે પ્રભાસ

Published : 19 December, 2022 03:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેનો જવાબ સાંભળીને હાજર સૌકોઈ ખડખડાટ હસવા લાગ્યા હતા

પ્રભાસ

પ્રભાસ


સલમાન ખાન બાદ પ્રભાસે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઈને હંમેશાં ચર્ચા કરવામાં આવે છે. પ્રભાસ અને ક્રિતી સૅનનનાં રિલેશનની ખૂબ ચર્ચા ચાલી રહી છે. જોકે આ બધી માત્ર અટકળો છે. બન્નેમાંથી કોઈએ પોતાના રિલેશનનો જાહેરમાં સ્વીકાર નથી કર્યો. તાજેતરમાં જ એક ટૉક-શો ‘અનસ્ટૉપેબલ 2’માં પ્રભાસે ભાગ લીધો હતો. એમાં તેને પૂછવામાં આવ્યું હતું કે તે ક્યારે લગ્ન કરશે? તેનો જવાબ સાંભળીને હાજર સૌકોઈ ખડખડાટ હસવા લાગ્યા હતા. લગ્ન વિશેનો જવાબ આપતાં પ્રભાસે કહ્યું કે સલમાન ખાન બાદ.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2022 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK