સાઉદી અરેબિયાના જેદ્દામાં આયોજિત રેડ સી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હૃતિક રોશન અને જૅકી ચેને સાથે ફોટો ક્લિક કર્યો હતો
હૃતિક રોશન અને જૅકી ચેને સાથે ફોટો ક્લિક કર્યો હતો
સાઉદી અરેબિયાના જેદ્દામાં આયોજિત રેડ સી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હૃતિક રોશન અને જૅકી ચેને સાથે ફોટો ક્લિક કર્યો હતો. એ ફેસ્ટિવલમાં હૃતિકે તેની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ના ફેમસ ગીત ‘ઇક પલ કા જીના’ પર પર્ફોર્મન્સ આપ્યો હતો. જેવો તેણે ડાન્સ શરૂ કર્યો તો ફેસ્ટિવલમાં હાજર લોકો પણ ખુશીથી ઝૂમી ઊઠ્યા. એ ફેસ્ટિવલમાં હૃતિકને જૅકી ચેન સાથે મુલાકાત કરવાની તક મળી હતી. એથી એ તકને ફોટો ક્લિક કરીને યાદગાર બનાવી દીધી.

