Fighter Trailer ભારતની પહેલી એરિયલ એક્શન ફિલ્મ કહેવાતી ફાઈટર માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. હ્રિતિક રોશન (Hrithik Roshan) અને દીપિકા પાદુકોણ સ્ટારર આ ફિલ્મ દેશભક્તિની ભાવનાથી ફુલ છે.
હ્રિતિક રોશન (ફાઈલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ફાઈટરનું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ
- ફાઈટરના ટ્રેલર રિલીઝની તારીખ સિદ્ઘાર્થ આનંદે કરી જાહેર
- 15 જાન્યુઆરીના રોજ ટ્રેલર થશે રિલીઝ, જાણો આ વિશે વધુ...
Fighter Trailer ભારતની પહેલી એરિયલ એક્શન ફિલ્મ કહેવાતી ફાઈટર માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. હ્રિતિક રોશન (Hrithik Roshan) અને દીપિકા પાદુકોણ સ્ટારર આ ફિલ્મ દેશભક્તિની ભાવનાથી ફુલ છે. ચાહકો આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આ રાહ હવે વધારે નહીં જોવી પડે. મેકર્સે ફાઈટર ફિલ્મની રિલીઝ ડેટ લૉક કરી દીધી છે.