દિલીપ કુમારના નિધનના સમાચાર બાદ ફિલ્મી સિતારાઓએ ભારે હ્રદય તેમની વિદાય પર શોક વ્યક્ત કર્યો હતો.
દિલીપ કુમાર - તસવીર એએફપી
દિલીપ કુમારના નિધનના સમાચાર બાદ ફિલ્મી સિતારાઓએ ભારે હ્રદય તેમની વિદાય પર શોક વ્યક્ત કર્યો હતો.અક્ષય કુમાર, અજય દેવગણ અને જુનિયર એનટીઆર જેવા ભારતીય ફિલ્મી બિરાદરીના સભ્યોએ દિલીપ કુમાર, બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા જેમનું મૂળ નામ મોહમ્મદ યુસુફ ખાન હતું તેમને આગવી રીતે યાદ કરી શ્રદ્ધાંજલી આપી હતી. નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. બુધવારે વહેલી સવારે તેમનું નિધન થયું હતું. દિલીપકુમારને 30 જૂને ઉંમરને કારણે સ્વાસ્થ્ય કથળતાં પીડી હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનાં પત્ની સાયરા બાનુ ખાને અગાઉ તેની તબીબી સ્થિતિમાં સુધારણા અંગે ટ્વીટ કર્યું હતું. પરંતુ આ સ્થિતિ અલ્પજીવી રહી.
અભિનેતા અક્ષય કુમારે સવારે ટ્વીટ કરીને દિલીપકુમારને "ધ હીરો" કહ્યા હતા.
ADVERTISEMENT
To the world many others may be heroes. To us actors, he was The Hero. #DilipKumar Sir has taken an entire era of Indian cinema away with him.
— Akshay Kumar (@akshaykumar) July 7, 2021
My thoughts and prayers are with his family. Om Shanti ?? pic.twitter.com/dVwV7CUfxh
અજય દેવગણે તેમની સાથેની તસવીર શૅર કરી હતી.
Shared many moments with the legend...some very personal, some on stage. Yet, nothing really prepared me for his passing away. An institution, a timeless actor. Heartbroken.
— Ajay Devgn (@ajaydevgn) July 7, 2021
Deepest condolences to Sairaji??#DilipKumar pic.twitter.com/Il8qaMOOhf
તેલુગુ સ્ટાર જુનિયર એનટીઆરે આ ટ્વીટ કરી તેમને સ્મર્યા હતા.
Dilip Kumar Saab`s contribution to the growth of Indian cinema is priceless. Rest in Peace sir. You will be missed
— Jr NTR (@tarak9999) July 7, 2021
અભિનેત્રી હુમા કુરેશીએ આ શબ્દો લખ્યાં.
How to mourn you @TheDilipKumar Saab … The Greatest … Ever … Grateful to have witnessed on-screen and be spellbound by your genius ????
— Huma S Qureshi (@humasqureshi) July 7, 2021
જાવેદ જાફરીએ તેમની અનેક તસવીરોનું કોલાજ શૅર કર્યું.
From God we have come and to Him is our return.The greatest indian actor(in most opinions),legend,and #OG passes on. An inspiration and reference for most actors after him. Thankfully he will be alive in the wonderful world of cinema.Thank you and RIP #DilipSaab #DilipKumar ???? pic.twitter.com/KAC2Aespue
— Jaaved Jaaferi (@jaavedjaaferi) July 7, 2021
રીતેશ દેશમુખે તેમની સાથેની તસવીરો શૅર કરી હતી.
Every actor that faces the camera today will thank Dilip Sahab for the being their teacher. Truly an institution. Am completely heartbroken today, will miss his pat on my back, his smile with a twinkle in the eye and fond kisses on my forehead. @TheDilipKumar (1/2) pic.twitter.com/ZXECFtRbrz
— Riteish Deshmukh (@Riteishd) July 7, 2021
તુષાર કપૂરે દિલીપ કુમારની ફિલ્મ સોદાગરનું પોસ્ટર શૅર કર્યું હતું.
Words cannot do justice to describe your life and body of work, that very few can boast of! From Mughal-e-Azam to Saudagar, even my generation was spellbound by your magic on screen and over the audiences! RIP Dilip Saab! I’d rather not say more for any homage would be inadequate pic.twitter.com/nhbQBoCwwL
— Tusshar (@TusshKapoor) July 7, 2021
રાજપાલ યાદવે તેમની યાદમાં કંઇક આવા શબ્દો ટાંક્યા અને સાયરા બાનુજીને ધરપત પણ આપી
Dilip Sahab, you were and will remain an inspiration not only to artists, but to everyone. Very hard to accept that you are no longer among us #DilipKumar sahab, but your memories will stay with us forever. My deepest condolences to #SairaBanu ji and your whole family. pic.twitter.com/mAcKKEsxQ7
— Rajpal Naurang Yadav (@rajpalofficial) July 7, 2021
કબીર બેદીએ લેજન્ડ માટે આ લખ્યું
The passing of legendary Dilip Kumar truly marks the end of an era. He was the last to leave of Bollywood’s triumvirate of iconic superstars: Raj Kapoor, Dev Anand #DilipKumar, all of whom I had the honour of knowing. Rest in peace, Dilip Saab. Your films have immortalised you. pic.twitter.com/fmtTTpxso0
— KABIR BEDI (@iKabirBedi) July 7, 2021
તેમની સાથે વીસ વર્ષ સુધી વિવિધ પ્રોજેક્ટ પર કામ કરનારા સુભાષ ઘાઇએ આ રીતે પોતાનો શોક વ્યક્ત કર્યો હતો
View this post on Instagram
પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ પણ તેમને શ્રધ્ધાંજલી આપી હતી
View this post on Instagram
અભિનેતા જોય સેન ગુપ્તાએ પણ તેમના અનેક ફોટોગ્રાફ્સ શૅર કરી તેમના વિવિધ મૂડ્ઝ દર્શાવ્યા
View this post on Instagram
ડાયરેક્ટર હંસલ મહેતાએ આ પોસ્ટ કરી તેમને અંતિમ સલામ કર્યા હતા
View this post on Instagram

